________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) ષધારીએ વીજામત કાઢયે, તથા સં. ૧૫૭૨ માં નાગપુર તપામાંથી નીકળીને પાર્ધચન્દ્રજીએ પિતાના નામથી પાર્ધચન્દ્ર મત સ્થાપન કર્યો.
૬૦ મા તેમની પાટે શ્રીજિનમાણિજ્યસૂરિથયા, તેમના પિતા કૂકઠ ચેપડા ગોત્રીય શાહ જીવરાજ નામના હતા અને પદ્માદેવી માતા હતાં. તેમને જન્મ સં. ૧૫૪માં થયે તથા દીક્ષા સં. ૧૫૪૦ માં થઈ તથા સં. ૧૫૮૨ ભાદ્રવા વદિ નવમીને દિવસે શાહ દેવરાજે નંદી મહોત્સવ કર્યો, અને શ્રી જિનહંસરિજીએ પિતાના હાથથી સૂરિમંત્ર આપીને પદ સ્થાપન ર્યા, ત્યારબાદ ગુજરાત, સિંધુ વિગેરે દેશમાં વિહાર કર્યો અને પંચનદી સાથે, ત્યારબાદ શ્રીજિનમાણિકય સૂરિએ કેટલાક વર્ષ સુધી જેસલમેરમાં વાસ કર્યો અને ત્યાં દરેક મુનિયે શિથિલાચારી થઈ ગયા અને પ્રતિમા ઉત્થાપક મત ઘણેજ પ્રસરી ગયે, તેથી વાંકાનેરના રહેવાસી વછાવત મંત્રિસંગ્રામસિંહે ગચ્છસ્થિતિ રાખવા વાસ્તે શ્રીસૂરિજી મહારાજને
For Private and Personal Use Only