________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શદિ તેરશને દિવસે જેસલમેરના વાસી સંઘપતિ - નેપાલે નદીમeત્સવ કર્યો અને શ્રીજિનચન્દ્રસૂરિએ પિતાના હાથે સૂરિમંત્ર આપીને પદ સ્થાપન કર્યા, ત્યારબાદ વિહાર કરતા પંચનદી,મયક્ષાદિના સાધક પરમ ચારિત્રવંત શ્રીજિનસમુદ્રસૂરિ વિ. સં. ૧૫૫૫ માં અમદાવાદ શહેરમાં દેવલોક પધાર્યા.
૫૯ શ્રીજિનસમુદ્રસૂરિની પાટે શ્રીજીમહંસ સૂરિ થયા, તેમના પિતા સત્રાવા નગરના વાસી. - પડા ગેત્રીય, શાહ મેઘરાજ હતા તથા કમળાદેવી માતાનું નામ હતું. તેમને જન્મ સં. ૧૫ર૪ માં થયા હતે, સં. ૧૫૫૬ વૈશાખ શુદિ ૩ ને દિવસે કેહિણી નક્ષત્રમાં શ્રીવિકાનેર નગરમાં કરમશી મંત્રીએ લક્ષ રૂપિયા ખર્ચ કરીને આચાર્યપદને મહત્સવ કર્યો તથા ભાંડાસરજીના દેરાની પાસે મેટા શ્રી નેમિનાથછના બિબની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ એક વખત આગ્રા નગરના રહેવાવાભ ડુંગરસીજી, મેઘરાજ, પાણદત્ત પ્રમુખ સાથે ઘણા આગ્રહ પૂર્વક વિનંતિ ક
For Private and Personal Use Only