________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) કે સાચો ધર્મ દેખાડતા તપાજતિએ મને માર્યો, ત્યારે લખમસીએ કહ્યું કે તું તારે મત આંહિ ચલાવ, હું તારા પક્ષને છું. તે વખતે ઘણા લેકેને ગરીબ થતા જાણીને દેરાસર તથા પ્રતિમાનું ઉત્થાપન કર્યું અને મનમાં આવ્યા તે ગ્રન્થ માન્યા અને બત્રીશ સત્રને સાચાં કરીને માન્યાં, પરંતુ તેની અંદર પંચાંગી પ્રમાણ તથા પ્રતિમાપૂજનના અધિકારને જુઠા માન્ય, ૨૫ પચ્ચીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં હું પકમતની પ્રરૂપણ કરી પછી લોંકાના ઉપદેશથી એક ભાણા નામના વાણિયાએ વેશ ધારણ કર્યો તેનું ભૂશુઋષિ નામ રાખ્યું. ત્યારબાદ પરિવાર વચ્ચે. ઈતિ લકામત ઉત્પત્તિ..
૫૮ મા શ્રીજિનચન્દ્રસુરિની પાટે શ્રીજિનસમુદ્દસરિ થયા, તેમના પિતા વાહડમેર વાસી પારેખ શેત્રીય દેકશાહ નામના હતા તથા દેવલદેવી માતાનું નામ હતું. સં. ૧૫૦૬ માં જન્મ થયા હતા અને સં. ૧૫૨૧ માં દીક્ષા થઈ હતી. સં. ૧૫૩ માં માઘ
For Private and Personal Use Only