________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩)
સિંહ નામ રાખવામાં આવ્યું હતું, તથા સં. ૧૯૨૩ માગશર વદ ૫, પંચમીને દિવસે વીકાનેરમાં દીક્ષા થઈ હતી, સં. ૧૬૪૦ માઘ શુદિ ૫, પાંચમને દિન જેસલમેરમાં વાચકપટ થયું, અને સં. ૧૬૪૯ ફાગણ શુદિ ૨, બીજને દિવસ લાહોર નગરમાં વીકાનેરના - હેવાસી વાવત મંત્રિ કર્મચન્દ્ર સવાફેડ દ્રવ્ય ખરચીને આચાર્યપદને મહત્સવ કર્યો, ત્યારબાદ સં. ૧૯૭૦માં બેનાતટમાં સૂરિપદ મળ્યું, અને સં. ૧૯૭૪ પિોષ વદિ ૧૩ તેરસને દિવસ મેડતા નગરમાં સ્વર્ગ ગયા.
- ૬૩ તેમની પાટે શ્રીજિનરાજસૂરિ થયા, તેમના પિતા વોથરા ગેત્રીય શાહ ધર્મસિંહ નામના હતા, અને માતાનું નામ ધારલદેવી હતું, તેમનો જન્મ સં. ૧૯૪૭ વૈશાખ શુદિ ૭ સાતમને દિવસ થયું હતું,
સં. ૧૫૫૬ માગશર શુદિ ૩ તૃતીયાને દિવસ વીકાનેરમાં દીક્ષા થઈ અને રાજસમુદ્ર દીક્ષાનું નામ રાખવામાં આવ્યું. તથા સં. ૧૯૬૦ માં આસાઓલી
For Private and Personal Use Only