________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧)
તેજપાલના સમયમાં ચૈત્રવાલગચ્છીય શ્રીભુવનચન્દ્રસૂરિ હતા. વસ્તુપાલ અને તેજપાલના પિતાશ્રી આસરાજને શ્રીભુવનચન્દ્રસૂરિ પર પૂર્ણ શ્રદ્ધા હતી. ચૈત્રવાલગીય ભુવનચન્દ્રસૂરિએ વસ્તુપાલ અને તેજપાલને અખિકા અને કપદીયક્ષની આરાધના કરાવી તેથી આસરાજ અને પુત્રાને લઇ ધેાળકે ગયા. ત્યાં ભુવનચન્દ્રસૂરિએ આપેલ વરમહિમાથી વ્યાપાર વ ગેરેમાં આગળ વધ્યા. સ. ૧૨૭૪ માં વસ્તુપાલનાં લલિતા સાથે લગ્ન થયાં અને તેજપાલનાં અનુપમા સાથે લગ્ન થયાં. એવામાં માતકુવરના સ્વર્ગવાસ થયા, અને અગીયાર દિવસના આંતરે પિતા આશરાજના સ્વર્ગવાસ થયા. કીયક્ષની કૃપાથી રાજા વીરધવલે વસ્તુપાલને ઘણા આગ્રહથી મંત્રીપદ આપ્યું.
ભુવનચન્દ્રસૂરિના ઉપદેશથી મંત્રી વસ્તુપાલે વિ. સ. ૧૨૮૦ માં શ્રી અમુંદગિરિપર પ્રાસાદાર ભ કો. પુન: વિ. સ. ૧૨૮૨ માં પ્રાસાદે કલશ ધ્વજદંડ ચડાવ્યેા અને શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી. ત્યાં શ્રી
For Private and Personal Use Only