________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) આશેવદિ ત્રીજે જન્મ થયો. સં. ૧૭પ૬ ના ફોલ્સન શુદિ બીજે દીક્ષા લીધી. સં. ૧૭૬૨ ના શ્રાવણશુકલ દશમીયે શ્રીધેલકે આચાર્યપદે થપાયું. તેને મહોત્સવ વેરા અભેચંદે કર્યો. તથા શ્રીસૂરતબંદરના રેવાસી શા. કપૂરચંદસિંધાયે ચોરાશી ગ૭ના યતીને પછેડીએ ઓઢાડી. અને શ્રીસંઘમાં એકેક થાલી શેર સાકરની પ્રત્યેક ઘરદીઠ લાહણી કરી. તથા શ્રીઅમદાવાદના રેવા સી પારેખ વદ્ધમાન તથા બેન રૂકૂમીએ પણ થાલી તથા સાકરની લહાણી કરી. તથા પારેખ ભગવાનન્દાસે મહમુદીની લહાણી કરી. તેમજ બીજા પણ ઘણું શ્રાવકે ખાંડ પ્રમુખની લાહાણીઓ કરી. એમને શ્રીમાતરગામમાં સંવત ૧૭૬૨ માં કાર્તિક વદિ ચોથને બુધવારે ભટ્ટારક પદ મલ્યું. તેને શા. સભાચંદે ઉત્સવ કર્યો. શ્રાવકને પહેરામણી આપી, ગુરૂએ વિશેષાવશ્યક સૂત્રની વાંચના કરી. એ મહાટા અતિશયવાન થયા. સં. ૧૭૯૭ના કાર્તિક શુદ્ધિ પાંચમે નિર્વાણ પદ પાખ્યા. સર્વ મળી પચ્ચાશ વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા.
For Private and Personal Use Only