________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮) કરતા હતા તે વખતે મર્યરાત્રિએ સરસ્વતીનદીની અધિષ્ઠાયિકા સરસ્વતી દેવીએ પ્રગટ થઈને એવા પ્રકારનું વચન આપ્યું કે હે સ્વામિ? આપ પ્રભાત સમયે સંઘની પાસે જે કાંઈ કહેશે તેથી સકલ સંઘ પ્રસન્ન થશે, ત્યારબાદ પ્રાતઃ સમયમાં સંઘની પાસે શ્રીજિનપદ્રસૂરિએ પિતાની ઈચ્છાથી “અહંત ભગવંત ઈન્દ્ર મહિતા ઈત્યાદિ નવીન કાવ્ય બનાવીને ઉપદેશ દીધે, ત્યારે શ્રીસંઘસમસ્ત શ્રીગુરૂમહારાજનો ઉપદેશ સાંભળીને ઘણેજ પ્રસન્ન થયે, અને બાલધવલકૂર્ચાલ સરસ્વતી” એવા પ્રકારનું બિરૂદ પામ્યા, એવી રીતે શ્રીજિનપદ્રસૂરિ સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ચદશને દિવસ પાટણ શહેરમાં સ્વર્ગે ગયા.
પર મા તેમની પાટે શ્રીજિનલબ્ધિસૂરિ થયા, તેઓ પાટણ શહેરના રહેવાવાલા હતા, તેમને નવલખા શેત્રીય શાહ ઇશ્વરદાસે નદીમહોત્સવ કર્યો અને તરૂ
પ્રભાચાર્યે સૂરિમંત્રદીધે. અનુક્રમે સર્વ સિદ્ધાન્તના શિરોમણિ અણુવિધાન સાધક થયા. તેમને સં.૧૪૦૬
For Private and Personal Use Only