________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) રાધન કરીને અને દરેક દેશના ખરતરગચ્છીય સંઘની અનુમતિ હસ્તાક્ષર મંગાવીને અને સર્વ સાધુ મંડળને એકત્ર કરીને ભાણાસોલ ગામ આવ્યા, ત્યાં શ્રીજિનરાજસૂરિએ પોતાના એક શિષ્યને વાચક શ્રીશીલચન્દગણિની પાસે અભ્યાસ કરવા રાખ્યું હતું, તે સમસ્ત શાસ્ત્રને પારગામી થયે,તે ભણસાલી - ત્રને હતા, અને તેનું મૂળ નામ ભાદે હતું. સં. ૧૪૫૧ માં દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે પશ્ચીશ વર્ષના થયા ત્યારે તેને ચગ્ય જાણીને શ્રીસાગરચન્દ્રાચા સાત ભકારાક્ષર મેળવીને સં. ૧૪૭૫ માં માઘ શુદિ પૂર્ણિમાને દિવસે ભણશાલી નાલાશાહે સવાલાખ રૂપિયા ખર્ચ કરીને નંદી મહોત્સવ સહિત સરિપદમાં સ્થાપિત કર્યા. સપ્ત ભકારના નામ. ૧ - શુલ નગર, ૨ ભણશાલિક ત્રીય, ૩ ભાદે નામ, ૪ ભરણી નક્ષત્ર, ૫ ભદ્રાકરણ, ૬ ભટ્ટારક પદ, ૭ જિનભદ્રસૂરિ, એવી રીતે મહાપ્રભાવિક શ્રીજિનભદ્ર સુરિ વિચારવા લાગ્યા અને આબુજી,ગિરનારજી, જેસ
For Private and Personal Use Only