________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦) જાત્રા કરીને ત્યાં પાંચ પ્રતિષ્ઠા કરી, એવી રીતે પાંચ તિથિના ઉપવાસ કરવાવાલા તથા બાર (૧૨) ગામમાં અમારી પડહ બજાવવાવાલા તથા અઠાવીસ સાધુનાં પરિ વાર સહિત વિહાર કરતા શ્રીજિનદયસૂરિ સં. ૧૪૩ર ભાદ્રવ વર્દિ ૧૧ એકાદશીને દિવસે પાટણનગરમાં સ્વર્ગ ગયા, તેમના વખતમાં સં. ૧૮રર માં વેગડખરતર શાખા નીક્ળી.
૫૫ શ્રીજિનદયસૂરિની પાટે શ્રીજિનરાજસૂરિ થયા, તેમને સં. ૧૪૩૨ માં ફાગણ વદિ છઠને દિવસે
ટણ નગરમાં શાહ ધરણે નંદી મહોત્સવ કરીને સૂરિપદમાં સ્થાપન કર્યા. શ્રીજિનરાજસૂરિએ સવાલક્ષ પ્રમાણુ ન્યાયશાસ્ત્રને અભ્યાસ કર્યો અને સર્વ સિદ્ધાંતના પારંગામી થયા, તેમને સ્વર્ગવાસ સં. ૧૪૧ માં દેલવાડા ગામમાં થયે.
૫૬ મા તેમની પાટે શ્રીજિનભદ્રસૂરિ થયા, તે. મને પ્રબંધ આવી રીતે છે. પહેલા સં. ૧૪૬૧માં શ્રીસાગરચન્દ્રાચાર્યે શ્રીજિનરાજરિની પાટે શ્રીજિન
For Private and Personal Use Only