________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬) પાટણ નગરમાં પધાર્યા. શ્રીજિનકુશલસૂરિ મહારાજને બારસે (૧૨૦૦ ) સાધુને સંપ્રદાય થયે, તથા ૧૦૫ સાધ્વીઓને સંપ્રદાય થયે; તથા ગુરૂમહારાજે શ્રીવિનયપ્રભાદિક શિષ્યોને ઉપાધ્યાય પદ દીધું, જે વિનયપ્રભ ઉપાધ્યાયે નિધન થએલા પોતાના ભાઈને ફરી સંપત્તિ પ્રાપ્ત કરાવા મંત્રગર્ભિત ગતમરાસ અનાવીને દીધો તે રાસના ગણવાથી ફરી પોતાના ભાઈ ધનવાળા બન્યા, એવી રીતે ઘણા શ્રાવકને પ્રતિબંધ આપીને શ્રીજિનકુશલસૂરિ સં. ૧૩૮૯ ના ફાગણ વદિ અમાવાસ્યાને દિવસ દેરાઉર નગરમાં આઠ દિવસનું અણુસણું કરીને સ્વર્ગે ગયા, તેમનું હજુ સુધી દાદાજી એવું નામ પ્રસિદ્ધ છે, દરેક નગરમાં તેમની પાદુકાની પૂજા થાય છે. તેમણે સેમવતી પૂર્ણિમાને દિવસ પહેલું દર્શન દીધું તેથી સોમવાર પૂનમને દિવસે વિશેષ કરીને પૂજા થાય છે.
૫૧ માં તેમની પાટે શ્રીજિનપદ્દમસૂરિ થયા, તેમને જન્મ છાજેડ વંશમાં સં. ૧૩૮૨ માં થયે
For Private and Personal Use Only