________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪)
કર્યાં, એવી રીતે જિનચન્દ્રસૂરિ દેશે દેશમાં વિચરતા ઘણા રાજ્ય સ્થાનમાં માનનીક થયાં. તેમાં મુખ્ય દીલ્લીના માદશાહ, તથા ચિતાડગઢના રાજા, જેસલમેરના રાજા, મડારના રાજા, એ ચાર માટા રાજાએ તા મહારાજના પરમ ભક્ત થયા, મહારાજના ધર્મોપદેશથી પાંતપાતાના રાજ્યામાં જીવદયાદિક ધર્મોન્નતિ કરી. દરેક રાજાદિક લાકા ખરતરગચ્છને રાજગચ્છ કહેવા લાગ્યા. બાદશાહે પાતાની મહરવાળા ક્રૂર માંન લખી આપ્યા તે આજસુધી ખરતરગચ્છના પ્રાચીન ભંડારામાં વિદ્યમાન છે એવા શ્રીજિનચન્દ્રસૂરિ મહારાજ જૈનશાસનની ઉન્નતિ કરીને સ. ૧૩૭૬ માં કુસુમાણુ ગામમાં સ્વર્ગ ગયા, તે વખતથી ખરતરગચ્છને રાજગચ્છ એવુ બિરૂદ મળ્યું.
૫૦. તેમની પાટે શ્રીજિનકુશલસૂરિ થયા, તેમના પિતા સમિયાણા ગામના રહેવાસી છાજેહુડ ગોત્રીય, મત્રિ જીહ્વાગર હતા; અને માતાજ્ય તશ્રી હતાં. જન્મ સ. ૧૩૩૦ માં થયા હતા અને દીક્ષા
For Private and Personal Use Only