________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૧) રાયા નહિ ત્યારે મંત્રિની સ્ત્રીએ કે જે ખરતરગચ્છના શ્રાવકની પુત્રી હતી તેને મંત્રિના કુલગુરૂને હીનાચારી માનીને શુદ્ધ સંવેગરંગધારી શ્રીજિનપતિસૂરિને બેલાગ્યા અને તેઓશ્રીની પાસે પ્રતિષ્ઠા કરાવી અને મંત્રિ ઊધરણ પિતે કુટુંબ સહિત ખરતરગચ્છીય શ્રાવક થયે, એવી રીતે શ્રીજિનપતિસૂરિજી મહારાજ (૬૭) સડસઠવર્ષનું આયુઃ પાલીને સં. ૧૨૭૭ માં પાલ્ડણપુરમાં સ્વર્ગે ગયા. તેમના સમયમાં સં. ૧૨૧૩ માં અંચલગચ૭ નિક, સં. ૧૨૨૬ માં સાદ્ધપણું. મીયક મત ઉત્પન્ન થયે, સં. ૧૨૫૦ માં આગમિયા મત થયે, અને સં. ૧૨૮૫ ચિત્રવાળગ૭ના ચૈત્યવાસી શ્રીજગશ્ચંદ્રાચાર્યથી તપાગચ્છ પ્રચલિત થ.
૪૭મા શ્રીજિનપતિસૂરીશ્વરની પાટે શ્રીજિનેશ્વરસૂરિ થયા, તેમને જન્મ સં. ૧૨૫ માર્ગશિર શુદિ એકાદશીને દિવસ ભરણી નક્ષત્રમાં થયેલ હતું, તેમના પિતા પાટનગરના ભંડારી નેમિચન્દ્ર હતા, તથા માતા લક્ષમી નામે હતાં, તેમનું મૂલનામ અબડ હતું
For Private and Personal Use Only