________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯)
ના આગ્રહથી દિલ્લી શહેરમાં પધાર્યા અને ત્યાં દિલ્લી ના બાદશાહને ઘણા ચમત્કારો દેખાડીને પેાતાના - ક્ત અનાન્યેા. ત્યારબાદ તેઓ તેજ શહેરમાં સ. ૧૨૨૩ ભાદ્રવા વિંદ ૧૪ને દીવસે અણુસણુ કરીને સ્વગે પધાર્યા, તેમના શહેરની વચ્ચમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તે ઠેકાણે તેમની છત્રી કરવામાં આવી હતી. તેમના વખતમાં શ્રીદેવચન્દ્રજી મહારાજ ના શિષ્ય સાડાત્રણફ્રેંડ àાકના કોં કલિકાલ સર્વજ્ઞ બિરૂદ્રુધારક, અને પાટણના મહારાજા કુમારપાલના પ્રતિધક શ્રીહેમચન્દ્રાચાર્ય થયા હતા સ. ૧૧૬૬ માં સૂરિપદ અને સ. ૧૨૨૯ દેવલાક ગયા. તેમને વિશેષ અધિકાર કુમારપાળ ચરિત્રથી જાણવા,
૪૬ શ્રીજીનપતિસૂરિ તેમની પાટ ઉપર થયા, તેમના પિતા માલૂગાત્રીય શાહ યશેાવન હતા. અને માતાનુ સૂહુવદેવીનામ હતું,તેમના જન્મસ,૧૨૩૦માં ચૈત્ર વદ ૮ ને દીવસે મૂલ નક્ષત્રમાં થયા હતા, સ ૧૨૨૮ ફાગણુ વિદે અષ્ટમીને ઢીવસ દિલ્લી શહેરમાં
For Private and Personal Use Only