________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૭) નદત્તસૂરિ થયા, તેમને જન્મ ધંધૂકાનગરમાં હુંબડ ગેત્રીય વાછિગ નામે એક મંત્રિની ભાર્યા વાહડદેવીની કૂખથી ચન્દ્ર સ્વપ્ન સૂચિત સં. ૧૧૩૨ માં થયે હતા. તેમનું બાલ્યાવસ્થાનું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું હતું, તેમને આઠ વર્ષની ઉમરે ગુરૂમહારાજને ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પ્રાપ્ત થયે અને માતપિતાની આજ્ઞા લઈને સં. ૧૧૪૧ માં વાચક ધર્મદેવગણિ પાસે દીક્ષા ગ્રહણ કરી, ત્યારબાદ સેમચન્દ્રમુનિએ ગુરૂ પાસે સંપૂર્ણ શાસ્ત્રાભ્યાસ કર્યો, સં. ૧૧૬ વૈશાખ વદિ છઠને (૬) દીવસે શ્રીદેવભદ્રાચાર્ય સૂરિમંત્ર આપીને શ્રી મચન્દ્રમુનિને આચાર્યપદ આપ્યું અને ત્યારબાદ જીનદત્તસૂરિ એવું નામ પ્રસિદ્ધ કર્યું, તેઓ વિહાર કરિને ચિત્રકૂટ નગરમાં ગયા અને ત્યાં ચિન્તાણિ પાર્શ્વનાથના દેરાસરના સ્થંભમાં રહેલું વિદ્યાસ્નાયનું પુસ્તક વિદ્યાબલથી પ્રગટ કરીને ગ્રહણ કર્યું. અને ત્યારબાદ ઉજજયિની નગરીમાં પધાયાં અને ત્યાંથી પણ મહાકાલના દેરાસરના સ્થંભમાંથી
For Private and Personal Use Only