________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
પુસ્તકાના ભડાર કરાવ્યેા, સન્મુખ ગીતમસ્વામી એસામ્યા, કુદેશ માંહેલા યતીયાને પછેડીયે આપી દેરાસર પાસે એક ઉપાસરા રાજ્યેા. તથા સ ંવત્ ૧૯૧૦ માં ગામ શ્રીનલિનપુરમાં શેઠ ભારમલ તેજસીચે નવીન જિનપ્રાસાદ કરાવ્યે. ઇત્યાદિ બીજા પણ ઘણા ચૈત્યાની પ્રતિષ્ઠા થઇ. સાંવત્ ૧૯૧૪ માં નિર્વાણ પામ્યા. સ` મલી ૫૭ વર્ષાયુ ભાગવી સ્વર્ગે ગયા.
ખરતરગચ્છપટ્ટાવલિ
આ ગચ્છમાં વીરપ્રભુથી એકતાલીશ પાટ સુધીની પર પરા મળતી છે તે પછી---
૪૨ માં શ્રીજીનચન્દ્રસૂરિની પાટ ઉપર તેમના નાના ગુરૂભાઈ શ્રીઅભદેસૂરિ થયા, અભયદેવસૂરિજી મહારાજને જન્મ ધારાપુરી નામના નગરમાં થયે હતા, તેમના પિતાનુ નામ ધન્નાશેઠ હતુ. અને તેમની માતાનું નામ ધનદેવી હતુ, તેમણે યુવાવસ્થામાં શ્રી-જીનેશ્વરસૂરિજી પાસે દીક્ષા લીધી હતી. તેઓએ
For Private and Personal Use Only