________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ૧૧ શ્રી આર્યસુહસ્તિસૂરિ–વાસિષ્ઠ ગેત્રીય, ૩૦ વર્ષ ગૃહસ્થપણે, ર૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૪૬ વર્ષ સૂરિપદે. શ્રીવીરનિર્વાણ પછી ૨૫ વર્ષે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગે ગયા. આ આચાર્ય શ્રીવીરનિર્વાણ પછી ર૩૫ વર્ષે સંપ્રતિ રાજાને પ્રતિબધી શુદ્ધ શ્રાવક કર્યા. એ રાજાએ જિનપ્રાસાદ અને જિનબિંબેથી ત્રણ ખંડ સુશોભિત કર્યા હતા. એ આચાયે અવંતિ સુકુમાલ વગેરે ઘણા જીવને પ્રતિબધી દીક્ષા આપી હતી.
૧૨ શ્રી આર્યસ્થિતસૂરિ–વ્યાડ્યાપત્યગોત્ર, કાકદી નગરીમાં જન્મ, 3 વર્ષ ગ્રહસ્થપણે, ૧૭ વર્ષ સામાન્ય વ્રતપર્યાય, ૪૮ વર્ષ સૂરિપદે. શ્રીવીરનિર્વાણ પછી ૩૧૩ વષે (પાઠાંતરે ૩૭૨) ૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા.તેઓએ કટિવારસૂરિમંત્રનો જાપ કર્યો તેથી શ્રીસ ઘેનિગ્રંથગચ્છનું નામ કેટિગછ પાહ્યું. તેમના નાના ગુરૂભાઈનું નામ શ્રીસુપ્રતિબદ્ધસૂરિ હતું. શ્રીબલિસહસૂરિના શિષ્ય ઉમાસ્વાતિ આચાર્ય
For Private and Personal Use Only