________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) વર્ષ સામાન્યવ્રતપર્યાય, ૨૩ વર્ષ આચાર્યપદે, શ્રી વીરનિર્વાણ પછી ૬૪૩ વર્ષે ૬૭ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે ગયા.
૧૯ શ્રીસામતભદ્રસૂરિ–નિથ ચૂડામણિ થયા, પૂર્વગતશ્રુતના જ્ઞાનવાન હતા. વૈરાગ્ય રંગથી રંગાયા થકા વનમાં રહેતા હતા. તેથી શ્રીસંઘે ચંદ્રગચ્છનું ત્રીજું વનવાસી ગચ્છ નામ પાડયું. શ્રીવીરનિવાણ પછી ૭૫ વર્ષે સ્વર્ગવાસી થયા.
૨૦ શ્રીવૃદ્ધદેવસૂરિ–આ આચાર્યો શ્રીવીરનિર્વાશુ ૬૫ વર્ષે કેરટ નગરના નાહડમંત્રીને પ્રતિબગે. શ્રીવીરાત્ કાંઈક ઉણા સાતશે વર્ષે સ્વર્ગ
ગયા.
૨૧ શ્રી પ્રદ્યતનસૂરિ–શ્રીવીરનિર્વાણુત ૭૨૮ વ વિદ્યમાન હતા.
૨૨ શ્રીમાન દેવસૂરિ–આચાર્યપદ પામીને એ નિયમ કર્યો કે ભાવિક શ્રાવકોના ઘરની ગોચરી લેવી નહીં, તેમજ છ વિગય ત્યાગ કર્યો, તેમના ત
For Private and Personal Use Only