________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૯)
પુરૂષ ચરિત્ર રચ્યું છે. તેમજ શ્રીમુનિચંદ્રસૂરિએ કરેલી આવશ્યકસપ્રતિ ઉપર ટીકા રચતા મહેશ્વર સૂરિને સહાયતા આપી હતી. એમના શિષ્ય શ્રીહરિ સુનિયે કપૂર પ્રકર અને નેમિચરિત્ર એમ ઘણા ગ્ર ંથા રચ્યા છે. શ્રીહરિમુનિના શિષ્ય શ્રી ઉદયવંત સુનિયે વિક્રમ સંવત્ ૧૪૧૨ વર્ષ ગુજરભાષામાં ગીતમસ્વામિના રાસ રચ્યા છે. આ આચાર્ય ઘણા સાધુઓને દીક્ષા આપી હતી. પેાતાની પાટ ઉપર શ્રી હેમતિલકસૂરિને વિક્રમ સંવત્ ૧૩૮૨ માં સ્થાપી સ્વર્ગ ગયા.
·
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
૫૧ શ્રીહેમતિલકસૂરિ—વિક્રમ સંવત ૧૩૮૨ વર્ષે આચાર્ય પદે, વિક્રમ સવત્ ૧૩૯૯ સુધી વિદ્યમાન હતા.
પર શ્રીરત્નશેખરસૂરિ—વિક્રમસંવત્ ૧૩૯ વર્ષે આચાર્ય પદવી. આ આચાયે પેાતાના ચમત્કારથી૧૦૦૦ ઘર જેની શ્રાવકા અનાવ્યા, તેમજ વિક્રમ સંવત્ ૧૪૦૭ વર્ષે દ્વિલ્હીની ગાદી ઉપર આવેલા
For Private and Personal Use Only