________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
પ્રથમ માવિત્રનું આપેલું નામ ધનરાજ હતું. સવત્ ૧૪૭૫ માં દીક્ષા લીધી. સ'. ૧૪૯૪ માં આચાર્ય પદ પામ્યા. એમણે નદીની ઉપર વૃક્ષા ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુદ્દાને હરાયે. પાદશાહે નવા ઉપાસરા કરાવી દીધા. તે હજી પણ અમદાવાદના જવેરી વાડામાં કાયમ થયા છે. સાંવત્ ૧૫૦૧ માં શ્રીચાંપાનેરમાં ગચ્છનાયક પદ પામ્યા. ખાદશાહુને છ માસ પર્યંત તાવ આવતા હના. તે કાઇ વૈદ્યથી સારા ન થયા, પણ એમણે મંત્રલે કરી છહેલાથી તાપને બાહર કાઢયો. બાદશાહે કહ્યું એ તાપ કર્યાં છે. તે અમાને દેખાડા. તેવારે ગુરૂએ પેાતાના રજોહરણે કરી શિલાની ઉપર ખંખેર્યુ. એટલે શિલા ખલી ભસ્મ થઇ ગઈ. તથા પેાતાની વી શેષ પાસેથી પાછી લીધી. જિનશાસનની ઉન્નતિ થઇ. શ્રી સંઘની ઇચ્છા પૂર્ણ થઇ એવા મહેાટા મહિમાવત એ આચાર્ય થયા. સંવત્ ૧૫૪૨ માં નિર્વાણ પામ્યા. સીયુ એકયાસી વર્ષનું ભાગવીને સ્વગે ગયા.
For Private and Personal Use Only