________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર.
, ક્ષત્રિય
(૧૦૦) યુવરાજ માલદેવજીને પ્રબોધ્યા હતા, તેમજ ખુણોત ગોત્રીય, ક્ષત્રિય રાજપુતેના ૨૨૦૦ ઘર પ્રતિષિ ઓશવાલ શ્રાવકે કર્યા, તેમજ ગુજરાતમાં ઉનાવા ગ્રામે વૈષ્ણવ, સોની, વાણીયાને ચમત્કાર દેખાડી શ્રાવો કર્યો તે હજી મેજુદ છે. વળી આ આચાયે પિતાની અદ્દભુત શકિત વડે બાંહીયા દફતરી રામપુરીયા વેચાણ, રાખેત્રા તાતીડ, લોઢા, છરિયા, નવલખા, પટેલ, ગેગડ, બરડીયા, દુગડ,આંચલીયા, ભણશાલી, શ્રીશ્રીચાલ ભંડારી, ટેટીયા, ચોપરી, સોની, ઘડાવતા સંઘવી, શ્રેષ્ઠી, લેંકડ વગેરે અનેક ગામના શ્રાવકે માહેશ્વરી થઈ ગયેલા તેઓને પ્રતિષ્ઠિ શ્રાવકે બનાવ્યા. આ આચાર્ય સંસ્કૃત પ્રાકૃત ભાષાના પ્રવિણ હોવાથી અનેક ગ્રંથો રચ્યા છે, તેમજ ગુર્જર ભાષામાં ઘણુ ગ્રંથ રચ્યા છે. એમના શિષ્ય પ્રવર પંડિત શ્રીવિજયદેવસૂરિ થયા, અને તેમના શિષ્ય શ્રી બ્રહ્મષિ થયા કે જેઓએ દશાશ્રુતસ્કંધ સૂત્રવૃત્તિ જંબુદ્વીપપન્નતિ વૃત્તિ, પાખીસૂત્ર વૃત્તિ એમ અનેક
For Private and Personal Use Only