________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૫)
તમે દ્વિગમ્બરોને જીતા, તેવારે ગુરૂયે કહ્યું, મહારાથી દરખારમાં અવાય નહીં. માટે ઇહાંજ તેને તેડાવા, અને વાદ કરતી વખતે તમા પણુ આવીને હાં એશેા. પુછી રાજાયે દિગમ્બરના ભટ્ટારકને તેડાવ્યા. તિહાં આવીને પડદા અંધાવી કુંભ સ્થાપના કરી ઘટ સરસ્વતી કુંભમાં થાપી અને પેાતે તેના મુખ આગલ બેઠા. હવે સરસ્વતી વાદ કરે અને ગુરૂ ઉત્તર આપે, એમ નિત્યપ્રત્યે સવા પહેાર પર્યંત વાદ કરે, પછી રાજા પેાતાને સ્થાનકે જાય. એમ વાદ કરતાં છ દિવસ થયા. સાતમે દિવસે રાજા કહેવા લાગ્યા, હું સ્વામિન્ ! રાજા સમ્ધી કાર્યના વિનાશ થાય છે, તેમાટે તરત જીતી લ્યા. તે રૂતુ. તેવારે ગુરૂએ સાતમે દિવસે શિષ્યને શીખવી ઘટ ભાંજી નખાબ્યા, એટલે એકજ પ્રશ્નમાં દિગમ્બરાચાર્યને જીતીને પેાતાના શિષ્ય કર્યાં. સાલવી સ` શ્વેતાંબરી શ્રાવક કીધા. શ્રીનેમિનાથ પ્રમુખની પ્રતિમાને દ્વારા કરાવી શ્વેતાંબર પ્રભુ કર્યો. તે શ્રીનેમિનાથની પ્રતિમા પીરાણુ પાર્ટ
For Private and Personal Use Only