________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) તેણે (૧૨૧૬) માં દીક્ષા લીધી, જેણે સેંભરીદેશના રાજા જે દારૂને તથા આહેડાને વ્યસની હો, તેને પ્રતિબંધીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને પૂજતે કીધે. એ આચાર્યને સંવત્ (૧૨૩૪) માં શાકંભરી ન રીમાં આચાર્યપદ મળ્યું.
એ આચાર્યે કુમતિના ઉન્માદ તેઢ્યા. એકસો અઢાર પ્રશ્નોત્તરરૂપ એક ગ્રંથ સિદ્ધાંત રીતિર્યો ર.તેમજ શતપદી ગ્રંથની રચના કરી, તથા બીજા પણ અનેક ગ્રંથ તેમણે રચેલા છે. જે માંહેલા ઘણું કરી ચરિત્રાનુવાદ ઉપર ઘણા ગ્રંથ છે. ઘણા લોકોને શુધ્ધપદેશ દઈ ધર્મ પમાડ્ય, ગચ્છવૃદ્ધિ કરી, એ આચાર્ય (૧૨૬૮) માં નિર્વાણ પામ્યા. સર્વાયુ પ૯ વર્ષ ભગવી સ્વર્ગે ગયા.
પશ્ચાશમા પટ્ટધર શ્રીમહેદ્રસૂરિ થયા. તેમની કથા નીચે પ્રમાણે –સર એહવે નામે નગરમાં દેવપ્રસાદ નામે શ્રેષ્ટિ રહેતા હતા, તેની ખીરદેવી નામે ભાર્યા છે. તેમના પુત્ર મહેન્દ્ર સંવત્ (૧૨૨૮) માં જગ્યા,
For Private and Personal Use Only