________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬) શુમાં ત્રિસેરી પિલબ્ધ છે, અને આદીશ્વર ભગવાનની મૂર્તિ શ્રીરાજનગર ઈલમપુરમાં છે. તથા પદ્માવતી દેવીની પણ ઈલમપુરમાં સ્થાપના થઈ, પણ તે હમણા જમાલપુરમાં છે, અને તે દિગમ્બરી શાખાના પતિ હમણા પણ હર્ષના સંઘાડાના કહેવાય છે. તે સર્વ અચલગચ્છમાં જાણવા.
એકદા શ્રીજયસિંહસૂરિ વિહાર કરતાં માહવપુરે ગયા, તિહાં ધનકુમારને પ્રતિબંધીને દીક્ષા દીધી. તે ધન સાધુ ઘણુ શાસ્ત્ર ભણીને સર્વત્રના પારગામી થયા, શ્રીજયસિંહસૂરિ (૧૧૭૯) માં જન્મ્યા. (૧૧૯૩) માં દીક્ષા લીધી, (૧૨૩૬) માં આચાર્ય પદ મળ્યું, (૧૨૬૮) માં નિર્વાણ પામ્યા. સર્વ મળી ૭૯ વર્ષાયુ ભેગવી ધર્મષસૂરિને પાટે સ્થાપી સ્વર્ગે ગયા.
ઓગણપચ્ચાશમાં પટ્ટધર શ્રીધર્મઘોષસૂરિ થયા. તેમની કથા નીચે પ્રમાણે-માણવપુર નગરે શ્રીચંદ્રવ્યવહારીઓ રહેતા હતા. તેની રાજલદે નામા ભાર્યા, તેને પુત્ર ધનકુમરાહત, તે સંવત્ (૧૨૦૮)માં જન્મ્યા, અને
For Private and Personal Use Only