________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૧)
ચાખા મગાવી તેને મત્રીને શ્રાવકાને આપ્યા અને કહ્યું કે, તમે મંત્ર કરી મંત્રિત કરેલા આ ચાખાની ધારાવાડી ગામને ફ્રેઇને પછી જેટલા શત્રુના અસવાર હાય તેટલા ફ્રાન્ટની સામા દોડો; પણ પાછું ફ્રી જોશે। માં, શ્રાવકાએ તેમ કર્યું . તિહાં પછી જેટલા અક્ષત હતા, તેટલા અસવાર થઈ પડયા, જેટલા દોડયા તેટલા સ અ’કીયા થયા, પાદશાહ સૈન્ય દેખી હૈઅત ખાઇ પાછા ફ્રી ચાલ્યા ગયા. ગામ અભંગ રહી ગયું, જે વારે કસઞાતી સર્વ વિવાહ ઉપરથી પાછા આવ્યા તે વારે સર્વ આવી શ્રીમેરૂતુ ંગરને પગે પડ્યા. સર્વ જનાએ મળીને ત્રાંમાના પત્ર ઉપર લેખ કરી આપ્યા, કે જ્યાંસુધી શ્રીવિધિપક્ષગચ્છના કૃતિ આવે ત્યાંસુધી ખીજા ગચ્છના યતિ અહીં રહે નહીં, તે આજ દિવસ સુધી એમજ ચાલ્યુ આવે છે. હવે શ્રીમેરૂતુ ગસૂરિએ વડનગરમાં નાગરવા ણીયાના ત્રણસો ઘર મિથ્યાત્વી હતા, તેમને શ્રાવક કીધા, તેની કથા કહે એકદા પ્રસ્તાવે શ્રીમેરૂ
છે:
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only