________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
માટે ઘણા લેાકા પાકાર કરતા જાય છે. તેમને ગુરૂએ કહ્યું, તેમને પૂછે કે, કેાઇ રીતે મ્હારી પાસે તે મૃતકને તેડી આવે. તે આપણે કાંઇ ઉપાય કરીએ. તે વારે શિષ્યાએ જઈને તેના સગા સબંધીને કહ્યું જે એકવાર આ મૃતકને અમારા ગુરૂની હિંષ્ટ આગળ લઈ આવા, પછી તમારે જેમ કરવુ' હાય તેમ સુખે કરો.
એવુ સાંભળી તે પણ તરત આચાર્ય પાસે લઇ આવ્યા. તેમને ગુરૂએ કહ્યું કે એ જીવતા થાય તે અમને શું આપશે। ? નાગરવાણીયા ખેલ્યા, એના ભારાભાર સાનુ તથા તેટલુજ રૂપ તમાને તાલી આપીશું. ગુરૂએ કહ્યું કે, અમારે સોનાના તથા રૂપાના ખપ નથી, પણ તમે જૈન ધર્મ પાળવાનું કબૂલ કરે, અને અમારા શ્રાવક થાઓ તા એને જીવતા કરીએ. તે સાંભળી સ ત્રણસા ઘરના નાગરાએ મળી આચાય ને લેખ કરી આપ્યા; પછી ગુરૂએ “ ૐ નમો યેવલેવાય ” એ સ્તેત્ર શ્રીજીરિકાપટ્ટીપાર્શ્વનાથ સ્તુતિરૂપ બનાવ્યુ, તેના માહાત્મ્યથી તિહાં નવકુલ નાગ આવી ઉભા રહ્યા,
For Private and Personal Use Only