________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭) તુંગસૂરિ વિહાર કરતા વીસલનગર, વડનગર આવ્યા. તિહાં ગામની બહાર તલાવ ઉપર આવી ઉતારે કર્યો. શિષ્ય આહાર વહેરવા માટે ગામમાં ગયા; વડનગરમાં તે નાગરવાણીયા સર્વે મિથ્યાત્વી વસે છે, તેણે સાધુઓને આહાર આપે નહીં, અને નિભ્રંછના કરી બહાર કાઢી મૂક્યા. તેમણે ગુરૂ પાસે આવીને કહ્યું કે, સ્વામિન્ ! આ ગામમાં કોઈ શ્રાવકનથી, માટે આહાર મળતા નથી. તેને ગુરૂએ કહ્યું, રૂડું થયું. આપણુને તે તપવૃદ્ધિ થઈ, એજ મેટે લાભ થયો એમ જાણજો. થોડા વખત ગયા પછી માણસેમાં માટે પિકાર થયે, હાહાકારવન્યું. તે વારે ગુરૂએ પિતાના શિષ્ય પ્રત્યે કહ્યું કે, તમે જઇને પૂછી આવે, જે આ ટલે બધે કોલાહલ શાને થાય છે? શિષ્ય પણ ગુરૂનું વચન તહત્તિ કરી પાછા જઈ ખબર કહાડીને ગુરૂ પાસે આવી કહેવા લાગ્યા કે, મહારાજ ! આ નગરને શેઠ કેટિધ્વજ છે તેને એકજ પુત્ર હતા તે સર્ષના ડંકથી મરણ પામ્યો છે, તેને અગ્નિદાહ દેવા
For Private and Personal Use Only