________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) ભાર્યાંના પુત્ર હતા. સવત્ ૧૨૯૯ માં જન્મ્યા. સ. ૧૩૦૬ માં થિરાદ્ગગામે દીક્ષા લીધી. સ. ૧૩૨૩ માં તિમિરપુરે આચાર્ય પદ મળ્યું, સ. ૧૭૩૯ માં ગચ્છનાયકપદમન્યુ', જેમના વ્યાખ્યાનની અદ્દભુત વાણી સાંભળવા માટે અન્ય ગચ્છાંતરના ઉપાધ્યાય તથા પડિતાની સભા વ્યાખ્યાનાવસરે નિત્ય પ્રત્યે ભરાતી હતી, એ આચાર્ય સ. ૧૯૭૧ માં અણહિલપુરપાટણે નિર્વાણુ પામ્યા. સાઁ મળી ખેતેર વર્ષાયુ ભાગવી સ્વર્ગે ગયા.
ચાપન્નમા પટ્ટધર શ્રીધ પ્રભસૂરિ થયા. તે ભિન્નમાલનગરે લીંબાશેઠની વિજલદેનામા સ્ત્રીના પુત્ર હતા. તે સ ંવત્ ૧૩૩૧ માં જન્મ્યા, સ. ૧૩૪૧ માં જાલેાર મધ્યે દીક્ષા લીધી, સં. ૧૩૫૯ માં આચાર્ય પદ મળ્યું, સં. ૧૩૭૧ માં અણુહિલપુરપાટણે ગચ્છનાયકપદ મન્યુ. એમની વારે શ્રીભુવનતુ ગરિ શાખાચાર્ય થયા. તે જુનાગઢ ગામે ગયા, તિહાં રાઉલ શ્રીખેંગારની સમક્ષ તક્ષનાગને પ્રત્યક્ષ આણીને શાલ ગાડીઓના વાદ જીત્યા, અને જાવજીવ સુધી સર્પને પકડવા તથા
For Private and Personal Use Only