________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
( ૧૨૩૭ ) માં દીક્ષા લીધી, (૧૨૬૩) માં આચાર્ય પદ મળ્યું, અને ( ૧૨૬૯ ) માં ગચ્છનાયક પદ મળ્યું, એ ગુરૂની વારે કાઈ ગામના શ્રાવકના મનમાં જૂદા જૂદા ચારાસી સ ંદેહ હતા. તેના નિર્ણય કરવા ગુરૂને પ્રશ્ન પૂછવા આવ્યા તે વખત ગુરૂ વખાણુવાચવા બેઠેલા હતા. તિહાં જે શ્રાવકના મનમાં સદેહ હતા તેજ વાત વંચાતી હતી, તેથી તે વખાણુ સાંભળતાંજ શ્રાવકના સર્વ સ ંદેહ મટી ગયા, એવા અતિશયવાલા ગુરૂ હતા. તે સવત્ ( ૧૩૦૯ ) ના વ- વમાં તથરવાડે નિર્વાણ પામ્યા. સર્વો મળી (૮૨) વનું આયુ લાગવી સ્વર્ગ પહોંચ્યા.
એકાવજ્ઞમા પટ્ટધર શ્રોસિ ડુપ્રભસૂરિ થયા, તેની કથા કહે છે:—વીજાપુર નગરીયે... અરિસિદ્ધ શ્રેષ્ઠી તેની પ્રીતિમતી ભાર્યો તેમના પુત્ર હતા, તે સંવત ( ૧૨૮૩ ) માં જન્મ્યા. ( ૧૨૯૧ ) માં દીક્ષા લીધી, જેણે શિષ્યાવસ્થામાંજ ગુરૂ સાથે વાદ કરવા આવનારાએને બુદ્ધિચે કરી હરાવ્યા. સંવત્ (૧૩૦૯) માં -
For Private and Personal Use Only