________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૧) ખેલાવવાનું બંધ ન કરે એવા નિયમ ગારૂડીને લેવરાવ્યા. વળી પાદશાહની મંજૂરીયાતથી સવાલાખ જાળ છોડાવી, પાંચશે ભઠી બંધ કરાવી, ભકી ભાગી નખાવી, એવી મારી શક્તિના ધણી હતા, તથા ચેરાસી જ્ઞાતી વાણીયાની અને ચોરાસી ગચ્છના યતિ મળી સર્વ શ્રીસંઘને દેખતાં શ્રી આદિનાથજીની પ્રતિમા બેલાવી ચમત્કાર દેખાડશે, અને શ્રી આદિનાથજીની મૂરિયે સાક્ષી પૂરી. જે અચલગચ્છની સમાચારી સર્વ સિદ્ધાંતને મળતી તથા શ્રીજિનવચનાનુસારે સત્ય છે. તે સાંભળી અન્ય ગચ્છના યતિ લજિજત થયા. વળી શ્રીધર્મપ્રભસૂરિનું અપર નામ શ્રી પ્રજ્ઞાતિલકસૂરિ હતું. એમની એવી લબ્ધિ હતી જે સેલમે પહેરે એક કામે એક ટંક ભાત પાણી લેતા હતા, અને દિવસ તથા રાત્રિ નિદ્રા તો કરતાજ નહીં. એવા અપ્રમાદી હતા. એ વાતનાં રાજાની સભામાં પ્રસિદ્ધપણે વખાણ થયા. તેથી જગતમાં મહાટીકીર્તિ વિસ્તાર પામી. એ આચાર્ય સંવત્ ૧૩૩ માં આ
For Private and Personal Use Only