________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪) આદીશ્વર ભગવાન અને ગતમસ્વામી તથા અમારા ગુરૂ છત્રસેન ભટ્ટારક પ્રમુખ સર્વને તેડીને સમસ્ત જ્ઞાતિલા એકઠા મલીને અમે આવીયે. તે વાત કુમારપાલના સેવકેયે કબૂલ કરી. તેવારે સર્વ સાલવીને તેડી પીરાણુ પાટણે આવ્યા. કુમારપાલને મલ્યા, રાજા હર્ષવત થયે, સર્વને રહેવા માટે જગા આપી. તેમની વસ્તીથી પાટણમાં નવા સાત પુરા વસાવ્યા.
- હવે રાજા પવિત્ર પટેલું પહેરી પૂજા કરે, પણ સાલવી લેકે દિગમ્બર ધર્મના પાલનારા છે. તે દેરાસરમાં રાત્રે શ્રીનેમિનાથની પૂજા કરે તે રાજાને ગમે નહી. તેથી રાજાયે હેમાચાર્યને કહ્યું કે તમે આ સાલવીના ગુરૂ ભટ્ટારકની સાથે વાદ કરીને એને હટાવે. તે એ સાલવીને વેતાંબર કરીયે. તેવારે હેમાચાર્ય બેલ્યા જે એની પાસે ઘટ સરસ્વતી છે, માટે એને અંચલગચ્છાચાર્ય શ્રી જયસિંહસૂરિજીતશે. બીજાથી ન છતાય. તેવારે કુમારપાલ રાજા જયસિંહરિ પાસે આવ્યા, અને વિનંતિ કરી કે મહારાજ
For Private and Personal Use Only