________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
૭૧ શ્રીલબ્ધિચંદ્રસૂરિ——ઓશવાલ જ્ઞાતિ, છાજે ગાત્રીય, વિક્રમ સંવત્ ૧૮૪૯ ના ફાગણ શુદિ ૩ દ્ઘિને ખંભાતમાં દીક્ષા. વિક્રમ સવત ૧૮૫૪ ઉજ્જૈણુમાં શ્રાવણ શુદિ ૯ દિને આચાર્ય પદ. એમણે મરૂધર, માળવા, બંગાલ, ગુર્જર, વિગેરે દશામાં વિહાર કર્યા હતા. વિક્રમ સ’વત્ ૧૮૮૩ ના કાર્તિક વદિ ૧૦, વીકાનેરમાં સ્વર્ગવાસ. એમના મહાપાધ્યાય શ્રી સાગરચ ગણિના શિષ્ય મહાપાધ્યાય શ્રી જિનચંદ્ર ગણુિ થયા કે જેએ પૂનામાં પડિતાની સભામાં બે હોઠ ભેગા કર્યો સ્ટિવાય અસ્ખલિત સંસ્કૃત વાળી ખેલ્યા તેથી ત્યાં પડિતાએ તેમને જગત્પતિ એવું બિન્દુ આપ્યું. વળી આ મુનીશ્વર પાલીતાણે ગયા ત્યાં કાગડાની આશાતનાને જોઇ પેાતાની શક્તિવડે આશાતના ટાળી કાગડાઓને આવતા અધ રાખ્યા. તે હજી પણ આંવતા નથી. રાજનગરમાં મરકીના ઉપદ્રવને અધ કર્યાં હતા, તેમજ એમણે સિદ્ધાંત રનિ કાવ્યાકરણ રચ્યું અને પદ્યગદ્ય ગ્રંથા ઘણા રચ્યા છે.
For Private and Personal Use Only