________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) હવે ઉપાધ્યાય થિરાદ્ધગામે પહેલા તે અવસર કુંકણુદેશે સોપારાપુર પાટણે કાટિદ્રવ્યને ધણું દાહડ નામે શેઠ રહે છે, તેની નેઢી નામે ભાર્યા છે, તેને જેસિંહકુમાર નામે પુત્ર છે, તે સંવત્ ૧૧૭૯ માં જ; પછી મોટે થયે તેવારે શ્રીજંબુસ્વામીનું ચરિત્ર સાંભળી વૈરાગ્ય પાપે. તદનેતર માવિત્રનું મન મનાવી ત્રંબાવતી નગરી ગયા. ત્યાંથી અણહિલપુર પાટણ આવ્યું. ત્યાં જેસિંઘ રાજાને એકલાખ દ્રવ્યને હાર ભેટ આપે. રાજાએ તેમને પૂછયું તમે ઈહાં કેમ આવ્યા છે? તેણે કહ્યું ચારિત્ર લેવું છે. તેવારે રાજાએ કહ્યું તમે થિરાદ્ધ જઈને શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાયજી પાસેં દીક્ષા લે. તેવારે જયસિંઘકુમાર થિસદ્ધે આવ્યા ઉપાસરે ગયા પણ તે વખત ગુરૂ દેવદર્શને ગયા હતા. એટલામાં જેસિંઘકુમારે ઠવણ ઉપર પડેલું પુસ્તક દેખીને એકવાર વાંચ્યું એટલે સાતશે ગાથા દશવૈકાલિકની કંકે થઈ ગઈ. એટલામાં ગુરૂ પણ દેવદર્શન કરી આવ્યા તેમને વાંકીને જેસિંધકુ
For Private and Personal Use Only