________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી.
(૧૭) ના પાટ થયેલા છે તે સર્વ આચાર્યોના વખાણ સાંભળવા માટે એક ચકેશ્વરી બીજી પદ્માવતી અને ત્રીજી મહાકાલી એ ત્રણ દેવી નિત્ય પ્રત્યે આવતી
એકદા શ્રીવિજયચંદ્ર ઉપાધ્યાય બિણપ નગરે ગયા. તિહાં કેડી વ્યવહારીયાને પ્રતિબધે.
ચંતકतस्स सुया समयसिरि इग कोडिटकमुल्ललंकारं । परिहरिय गहिय दिक्खा, पण विस सहियर परिवरिय।। अण्णोकि य तत्थ जणा, गुरुवयणरसेण लीण पडिबुद्धा। તે સિવાફ, નવા વર્ષમાં ૨છે.
અર્થ –તે કેટી વ્યવહારિયાની સમયશ્રી નામે પુત્રી હતી. તેણે એક કાલસેનામહેરનું ઘરેણું પહેર્યું હતું, તેને ત્યાગ કરી પોતાની પચીશ સખીયે સાર્થે પરવરી થકી ગુરૂ પાસેથી દીક્ષા લેતી હવી, વળી બીજા પણ ઘણુ મનુષ્ય ગુરૂના વચનરૂપ રસે કરી લયલીન થયા કેટલાએક દેશવિરતિપણું અંગીકાર કરી વેરાગ્ય
For Private and Personal Use Only