________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
કાપી નાખેા. એવુ' દેવીનુ વચન હૃદયમાં ધારણ કરીને ઉપાધ્યાયજી પાવાગઢથી ઉતર્યાં, તિહાં દૈવીયે ઉપર્દિષ્ટ કહ્યું હતુ જે ભાલેજ નગરે જાજો. તિહાં તમેને શુદ્ધમાન આહાર મળશે. તેણે કરી પારણું કરશે, તે દેવીના વચનને અનુસારે ઉપાધ્યાયજી પણ ભાલેજનગરે ગયા. તિહાં શુદ્ધમાન આહાર વહેારીને પારણું કર્યું, અને તે ગામના રહેવાસી યશેાધન ભણસાલીને પ્રતિએધ આપ્યા. તિહાં ધમ સધિ શુદ્ધ માર્ગોના ઉ પદેશ કર્યો. તે ભવ્યજીવના હૃદયમાં વસ્ચા. તિહાં શેાધન ભણસાલીયે ભરતચક્રવર્તિની યુક્તિ જેવુ નવું દેરાસર કરાવ્યું. તેના વિધિસહિત પ્રતિષ્ઠાના મહાત્સવ થાય છે. તિહાં લાખા ગમે લેક જોવાને એકઠા થયા છે. તેમાં કેટલાએક તેા હાસ્ય કરવા આવ્યા હતા. જે આ વળી નવી રીત સિદ્ધાંતિક મતે ચાલનારની નીકળી છે, માટે એને કઇરીતે વિન્ન કરી પ્રતિષ્ઠાના વિધિ થતા બંધ કરાવીયે.
એવામાં આકાશથી દેવવાણી થઈ. જે અહા
For Private and Personal Use Only