________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
તે સમયમાં ઘણા આચાર્ય તથા સાધુએ વિહાર કરવામાં શિથિલ થયા હતા. ક્રિયાહીન થકા પેશાલધારી થયા, કલિકાલને ચાગે કરી સમ્યકૃક્રિયા ટાલી પેાતાની સ્વેચ્છાયે નવનવી વાત અંગીકાર કરી વિચરતા હતા.
તે અવસરે શ્રીજયસિહઁસુરિ દત્રાણા ગામે આવ્યા તિહાં પ્રાગ્ગાટજ્ઞાતીય દ્રોણ નામે વ્યવહારિયા રહેતા હતા. તેના ગાદુ નામે પુત્ર હતા. તે સવત ૧૯૩૬ માં જન્મ્યા, અને ૧૧૪૬ માં દીક્ષા લીધી, પછી સકલશાસ્ત્ર ભણવા માંડયા તે જેવારે શ્રીદશવૈકાલિક સૂત્ર ભણતા હતા ત્યારે તેમાં—
सीओदगं न सेविज्जा, सिलावुढिहिमाणिय ।। उसणोदगं तह फासूर्य, पडिगाहिज्झ संजए ॥ १ ॥
એ ગાથા ભણીને પછી તેના અર્થ વિચારવા લાગ્યા તે આવી રીતે જે સીઆદ્યગ ન સેવિજ્જા એટલે શીતાદક જે સચિત્તપાણી તે ન સેવવું. શિલાલુિિહમાલિય એટલે વૃષ્ટિહિમની ભણી એ હિંમ ન સેવવું,
For Private and Personal Use Only