________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧) ૧૦૧૦ વર્ષ પછી રાયશ્રેણીમાં શ્રીહષભદેવપ્રભુ તથા શ્રીચંદ્રપ્રભુસ્વામિની પ્રતિષ્ઠા કરી હતી, તેમજ ચંદ્રાવતી નગરીમાં કંકણુ મંત્રીને પ્રતિબોધી દીક્ષા આપી હતી. આ આચાર્ય મૈતમસ્વામિની પેઠે લબ્ધિવાળા
હતા.
૩૦ શ્રીરૂપદેવસૂરિ–-તેમણે આબુના રાજાને પ્રતિબધી જેન કર્યો હતે. એ સમયમાં વિક્રમ સંવત ૧૦૯૫ માં થિરાદ્રીય ગચ્છના વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ થયા. એમણે શ્રીઉત્તરાધ્યયન સૂગ ઉપર વૃત્તિ કરી છે.
૪૧ શ્રી સર્વદેવસૂરિ--આ આચાર્ય મહાન પંડિત હતા. એમના સમયમાં વિક્રમ સંવત અગ્યારસોને પાંત્રીશમાં નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિ થયા.
૪૨ શ્રીયશોભદ્રસૂરિ–આ આચાર્યો પિતાના આઠ શિષ્યને યુગપતું સૂરિપદ આપ્યું હતું.
૪૩ શ્રીનેમિચંદ્રસૂરિ––આ સૂરીશ્વર પિતાના
For Private and Personal Use Only