________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક ચૈત્યવાસી લોકે શાશ્વતી અઠ્ઠાઈને મૂકી ચથ કરવા લાગ્યા. વિક્રમ સંવત ૧૩૦ વર્ષ, શ્રીવીર નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષે શ્રી સત્યમિત્ર આચાર્ય પછી પૂર્વનું જ્ઞાન વિચછેદ થયું.
૩૧ શ્રી વિબુધપ્રભસૂરિ–આ આચાર્યના વખતે વિલાધરબાના શ્રીમાનહરિભદ્રસૂરિ થયા. તે જાતે બ્રાહ્મણ હતા. તેણે જેન દીક્ષાર્થ કરી. ચાકિની સાથ્વીના ધર્મપુત્ર કહેવાતા હતા. તેમણે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા. શ્રીવીરનિર્વાણ પછી ૧૦૫૫ વર્ષે સ્વર્ગ ગયા. ત્યારપછી ચતુઃસ્તુતિમત ચાલ્યો.
૩૨ શ્રીજયાનંદસૂરિ–એ સમયમાં આવી રનિર્વાણ પછી ૧૧૧૫ વર્ષે શ્રીજિનભદ્રગણિ ક્ષમાશમણુ થયાં.
૩૩ શ્રીરવિપ્રભસૂરિ–શ્રીવીરનિર્વાણ પછી ૧૧૭૦ વર્ષે વિક્રમ સંવત ૭૦૦ વર્ષે શ્રીનાડાલ નગરે શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી.
૩૪ શ્રીયશોભદ્રસૂરિ આ આચાર્યો જેન ધ
For Private and Personal Use Only