________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯ર)
ગુરૂભાઇ શ્રીમુનિચંદ્રસૂરિને ગચ્છનાયક સ્થાપી સ્વગે
ગયા.
૪૪ શ્રીમુનિચંદ્રસૂરિ––આ આચાયે જાવજીવ સુધી સેાવીર પાણી પીવાનું રાખી સવિગયને ત્યાગ કર્યાં હતા. તેઓ જગમાં તાર્કિક શિરામણ એવા બિરૂદથી પ્રસિદ્ધ થયા હતા. વિક્રમસંવત્ ૧૧૫૯ ના વરસે ચંદ્રપ્રભસૂરિએ પુનમીઆ ગચ્છ સ્થાપ્યા, તેને પ્રતિખેાધવા માટે પાક્ષિકસતિકાની રચના કરી. તેમ જ શ્રીહરિભદ્રસૂરિના કરેલા અનેક ગ્ર થા ઉપર ટીકાઓ રચી છે.
૪૫ શ્રીવાદિદેવસૂરિ——ગુર્જરદેશમાં મન્નાહત નગરમાં પ્રગવાસી વીરનાગ શ્રેષ્ઠી પિતા, જિનદેવી માતા. વિક્રમ સંવત્ ૧૧૪૩ માં જન્મ, નામ પુરણચંદ, શ્રીમુનિચંદ્રસૂરિના પાસેથી વિક્રમ સંવત્ ૧૧૫૨ માં દીક્ષા લીધી. નામ રામચંદ્ર,વિક્રમ સ વત્ ૧૧૭૪માં સૂરિપદ મળતાં દેવસૂરિ થયા. તે દેવસૂરિને મહાપ્રભાવક જાણી મુનિચંદ્રસૂરિએ પોતાનો પાટ ઉપર
For Private and Personal Use Only