________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮). માં શ્રીવીરનિર્વાણ પછી ૮૪૫ વર્ષે, વિક્રમ સં૦ ૩૭૫ વર્ષે શ્રીવલભીપુરને ભંગ થયે.
૨૭ શ્રી વિક્રમસૂરિ–-આ આચાર્યના સમચમાં શ્રીવીરનિર્વાણ પછી ૮૨૨ વર્ષ સુધી એકજ સમાચારી ક્રિયા પરંપરાગમથી ચાલતી હતી. ત્યાર પછી સમાચારી ત્રુટી, ચૈત્યસ્થિતિ પાષા મંડાણું.
૨૮ શ્રીનરસિંહસૂરિ–આ આચાર્ય મહા પ્રતાપી થયા, કે જેણે પોતાની વાણીવડે કરી જક્ષને પ્રતિબધ્ધ.
૨૯ શ્રીસમુદ્રસૂરિ–સીદીઆ વંશે થયા.
૩૦ શ્રીમાનદેવસૂરિ–આ આચાર્ય મહારાજને અંબાદેવી પ્રસન્ન થયાં. એ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષે શ્રીમાન દેવગિણિક્ષમાશમણે વલભીપુરમાં પુસ્તક લેખારૂઢ કર્યું. શ્રીવીરનિર્વાણ પછી ૩ વર્ષે ભાવહડ ગચ્છના શ્રીકાલિકાચાર્યે
થના પજુસણ કર્યો. ૯૪ ના વૈશાખ માસમાં કાલધર્મ પામ્યા. ત્યારપછી એમના શિષ્યોએ તથા
For Private and Personal Use Only