________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
તાડી તેમાંથી સ્વકૃત કલ્યાણ મંદિર સ્નાત્રના પ્રભાવે શ્રીવતી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી અને વિક્રમરાજાને પ્રતિબાધી શુદ્ધ શ્રાવક અનાન્યેા. વિક્રમાદ્વિત્યે શ્રીવીરનિર્વાણ પછી ૪૭૦ વર્ષે પોતાના સંવત ચલાન્ગેા. શ્રીવીરનિર્વાણ પછી ૫૫૪માં જીવ અજીવ અને નેાજીવ એ ત્રણ રાશિના સ્થાપનાર છઠ્ઠા શ્રીગુમ’ નામના નિહૅવ થા.
૧૬-શ્રીવાસ્વામી—ગૌતમ ગાત્રોય, તુ અવન ગામમાં, પિતા ધનગિરિ, માતા સુનંદા, શ્રીવીરનિર્વાણ પછી ૪૬ વર્ષે જન્મ, ૮ વર્ષાં ગૃહસ્થપણે, ૪૪ વર્ષ સામાન્ય નૃતપર્યાય, ૩૬ વર્ષ આચાર્યપદે શ્રીવીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે, ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વગે ગયા. શ્રીવાસ્વામી પણ ખાલ્યાવસ્થાથી જાતિસ્મરણ જ્ઞાનવાળા હતા અને છેલ્લા દશપૂર્વી અને આકાશગામિની વિદ્યાવાળા હતા. તેમના સમયમાં ખીજી ખાર દુકાલી પડી, તે સમયે સંઘનું રક્ષણ કર્યું. વળી દક્ષિણમાં ઔદ્ધ રાજાના રાજ્યમાં શ્રીજૈનધર્મોના
For Private and Personal Use Only