________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) થયા. તેમણે તત્વાર્થ વગેરે ઘણું સૂત્રોની રચના કરી.
૧૩ શ્રીઈદ્રદિવસૂરિ–કૌશિકોત્રીય, શ્રીવીરનિર્વાણ પછી ૩૭૬ વર્ષે (પાઠાંતરે ૪ર૧) સ્વર્ગે ગયા. એ સમયમાં શ્રીવીરનિર્વાણ પછી ૩૩૫ વર્ષો પહેલા કાલિકાચાર્ય કે જેઓ પિતાનાં અવિનિત શિષ્યને પરિહર ઉજેણી ગયા. ઇદ્રને નિગદનું સ્વરૂપ દેખાડ્યું. ઈ વસતિનું દ્વાર ફેરવ્યું. આ આચાર્યે પન્નવણ સૂત્રને ઉદ્ધાર કર્યો. એમનું નામ શ્યામાચાર્ય પણ છે.
૧૪ શ્રી આદિન્નસૂરિ–ગતમ ગોત્રીય, શ્રી વીરનિર્વાણ પછી ૪૫૬ વર્ષે સ્વર્ગે ગયા. આ અવસ૨માં બીજા કાલિકાચાર્ય કે જેણે પોતાની સરસ્વતી બેનના રક્ષણ ગભિલ્લ રાજાને ઉચછેદ કર્યો.
૧૫ શ્રીસિંહગિરિસૂરિ–કૌશિક ગેત્રીય, એ આચાર્ય જાતિસ્મરણ જ્ઞાનવાન હતા. ઘણા વર્ષ સુધી આચાર્યપદ ભોગવી શ્રીવીર નિર્વાણ પછી ૫૪૮ વર્ષે સ્વર્ગવાસી થયા. એમના સમયમાં શ્રીવૃદ્ધવાદિ સૂરિ ના શિષ્ય સિદ્ધસેન દિવાકરે ઉજજેણમાં શિવનું લિંગ
For Private and Personal Use Only