________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
વિક્રમાદિત્ય, આ વૃત્તાન્ત પ્રબન્ધચિન્તામણિ, આવચકસૂત્ર, આચારપ્રદીપઆદિ ગુ થામાં છે.
૧૪ શ્રીવજીસ્વામી શ્રીવીરાત ૫૮૪ વર્ષ સ્વ. તેઓના સમયમાં દસમ પૂર્વ, ચેાથુ સનન, અને ચાથું સ્થાન એ વ્યવચ્છેદ્ન થયાં. તથા તેના સમયમાં બીજો બારવી દુકાલ પડયા. તેઓનુ વૃત્તાન્ત આવશ્યકસૂત્ર, પ્રભાવક ચરિત્ર, પરિશિષ્ટપ, કલ્પસૂત્ર આદિ ગ્રથામાં છે.
હૈં. શ્રીવાસ્વામીના શિષ્ય ૧ સ્થવિર વજ્રસેનસૂરિ જેએથી નાગલીશાખા નીકળી. તેમના બીજા ૨ શિષ્ય આ પદ્મસ્થવિર તેઓથી આર્ય પદ્મશાખા નીકળી. ૩ સ્થવિર આ રથ. તેથી આય ત નામે શાખા નીકળી. ૧ શ્રી રથ, તેના શિષ્ય ૨ આ પુષ્પગિરિ, તપટ્ટે ૩ આ શ્રુમિત્ર, ૪ આધનગિરિ, ૫ આશિવભૂતિ, ૬ આર્ય ભદ્ર, ૭ આ - નક્ષત્ર, ૮ આ રક્ષ, ૯ આર્ય નાગ, ૧૦ આ જેહિલ, ૧૧ આવિષ્ણુ, ૧૨ સ્થવિર આર્ય કાલક, ૧૩ સ્થ
For Private and Personal Use Only