________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧)
મતને લેાકેા ‘હુઢીયા’ કહે છે. જ્યારથી આ ક્રુદ્ધિયાના મત નીકળ્યે છે, ત્યારથી આજસુધીમાં તેના મતમાં કોઇપણ વિદ્વાન થએલ નથી. કારણકે તે એમ લેાકાને કહે છે જે “ વ્યાકરણ, કાશ, કાવ્ય, છંદ, અલકાર, સાહિત્ય, તર્કશાસ્ત્રાદિ ભજીવાથી પેાતાની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. ” વાસ્તવિક રોતે વ્યાકરણાદિ શાસ્ત્રો નહીં ભણવામાં તેના અભિપ્રાય નીચે પ્રમાણે છે. “ વ્યાકરણાદિના અભ્યાસથી યથા શાઓના અર્થ માલૂમ પડે છે; જ્યારે યથાર્થ અર્થ સમજવામાં આવે ત્યારે તરતજ તેમના મત જૂતા માલૂમ પડે, માટે ભણવાનુંજ મધ કર્યું કે જેથી સ્વકપાલકલ્પિત મતને હાનિ ન પહોંચે.” તથા આ લાકા ૩૧ એકત્રીશ શાસ્ત્ર તા લાંકાઓની જેમ માને છે, પરંતુ વ્યવહારશાસ્ર ખત્રીશમુ વધારે માનવા લાગ્યા, અને આવશ્યકસૂત્ર જે અસલી હતુ, તે લાંકાએ પ્રતિમાના કાણુથી માનવુ છેાડી દીધુ, અને પેાતાની બુદ્ધિ પ્રમાણે નવું ઉભું કર્યું. આ હું
For Private and Personal Use Only