________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) શ્રી નાગપુરીય બહરપાગચ્છની પઢાવલિ.
૧ શ્રી મહાવીર સ્વામી શાસનનાયક ઈવાકુવંશ કાસ્યપ ગોત્ર, જન્મ ક્ષત્રિયકુંડ નગર, પિતા સિદ્ધાર્થ રાજા, માતાત્રિશલા, ચૈત્રસુદિ તેરસદિને જન્મ, ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૨ વર્ષ છદ્મસ્થ, દેઉણું ત્રિશ વર્ષ કેવલીપણે રહ્યા. નિર્વાણ ચોથા આરાના, ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા, તેવામાં પાવાપુરીમાં કાતિક વદિ અમાવાસ્યાની રાત્રે બહોતેર વર્ષનું આયુષ્ય ભેગવી સિદ્ધિપદ પામ્યા. શ્રીવીરપ્રભુનું શાસન એકત્રીસ હજાર વર્ષ પાંચમા આરાના અંતે થનાર શ્રીદુ૫સહ સૂરિ સુધી ચાલશે. તેમના ચાદહજાર સાધુઓમાં અગીઆરગણુધરે, તેમાં મુખ્ય ૌતમ સ્વામી (ઇદ્રભૂતિ) તેમના પિતાનું નામ બ્રાહ્મણ વસુભૂતિ, માતા પૃથ્વી, જન્મ મગધ દેશના ગવર ગામમાં, શ્રીવીરપ્રભુને કેવલજ્ઞાન ઉપજ્યા પછી દીક્ષા લીધી. શ્રીવીરનિવાણ પછી બીજા દિવસે પ્રભાતમાં કેવલજ્ઞાન થયું. ૧૨ વર્ષ કેવલિપણે વિચારી રાજગૃહી નગરીમાં ૨ વર્ષનું આયુષ્ય ભોગવી
પ્રજારિ બીમ અગીમના પિતા
For Private and Personal Use Only