________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯) પૂર્ણ કરી સ્વર્ગે ગયા. એમણે પાંચસે ચોર સહિત દીક્ષા લીધી હતી.
૫ શ્રીશય્યભવસૂરિ-જન્મ રાજગૃહી, શેત્ર વાસ્થ, તેમણે યજ્ઞસ્તંભ નીચે શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામી જૈન દીક્ષા લીધી. ૨૮ વર્ષ ગૃહસ્થપણે, ૧૧ વર્ષ સામાન્ય વ્રત પયોય અને ૨૩ વર્ષ યુગપ્રધાનપદે. શ્રીવીરનિર્વાણ પછી ૯૮ વર, દિ૨ વર્ષનું આયુષ્ય ભેગવી, સ્વર્ગવાસી થયા. એ આચાર્યો પિતાના પુત્ર મનકમુનિનું આયુષ્ય ૬ માસનું નાણી એમને શીખવવા માટે દશવૈકાલિકસૂત્ર પૂર્વમાંથી
૬ શ્રીયશોભદ્રસૂરિ–ગોત્ર તુંગીયાયન, રર વર્ષ ગૃહસ્થાવાસ, ૧૪ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૫૦ વર્ષ યુગપ્રધાનપદવી. શ્રીવીરનિર્વાણ પછી ૧૪૮ વર્ષે ૮૬ વર્ષનું આયુષ્ય ભગવી સ્વર્ગે ગયા.
૭ શ્રીસંભૂતિવિજયસૂરિ–માતર ત્રીય, ૪૨ વર્ષ ગૃહસ્થપણે, ૪૦ વર્ષ સામાન્ય વ્રત પર્યાય, ૮
For Private and Personal Use Only