________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧ર)
ઢિયાઓએ અન્ને છેડી પોતે નવીન ઉભું કર્યું. હૂંઢિયા પણુ પ્રતિમા-પ્રતિમાપૂજન માનતા નથી. તેના મત જૈનશાસ્ત્રોથી વિપરીત છે, વાસ્તવિક રીતે તેઓ જૈની નથી. હૂંઢિયામાં ખાવીશ ફાંટા નીકળ્યા છે, કે જે આવીશ ટાળાંના નામથી પ્રસિદ્ધ છે. તે ખાવીશ ટાળાં નીચે પ્રમાણે—
૧ ધ દાસનું ટાળું. ૨ ધનાજીનું ટાળુ ધનાજીના ચેલા ભૂદર, તેના ચેલા રઘુનાથ, તેના ચેલા ભીખમ. તેણે સવત્ ૧૮૧૮ માં તેરાપંથી-મુહબધાના પંથ ચલાવ્યેા. ૩ લાલચંદનુ ટાળુ ૪ રામચંદનુ ટાળુ, ૫ મનજીનુ ટાળુ, ć વડા પૃથુરાજંતુ ટાળું, છ ખાલચંદનું ટાળ્યું. ૮ લઘુ પૃથુરાજનુ ઢાળુ, હું મૂલચંદનુ ટેભું. ૧૦ તારાચંદનુ ટાળું, ૧૧ પ્રેમજીનુ ટાળું. ૧૨ પદાજીનુ ટાળુ, ૧૩ ખેતશીનુ ટાળુ: ૧૪ લેાકમનનુ ટાળુ ૧૫ ભવાનીદાસનું ટાળુ’. ૧૬ મલકચ'ઢનુ ટાળું. ૧૭ પુરૂષોત્તમનુ ટાળું. ૧૮ મુકુટરાયનુ ટાળું, ૧૯ મનેહુરજીનું
For Private and Personal Use Only