________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) તેણે લંકાને ઉપદેશ મા. લુકાના કહેવાથી તે ભૂણાએ ગુરૂના આપ્યા વિના સ્વયં વેબ પહેર્યો, અને મૂઢ લેકેને જેનમાર્ગથી ભ્રષ્ટ કરવા શરૂ કર્યા. લેકાએ પિતાના મતાનુકૂલ ૩૧ એકત્રીશ શાસ્ત્રો સાચાં માન્યાં,
અને એકત્રીશમાં પણ જ્યાં જ્યાં જિનપ્રતિમાના અને ધિકાર આવતા હતા, ત્યાં ત્યાં પોતાના અનુકૂલ મનકલ્પિત અર્થો કરવા લાગ્યા. આ કામતમાંથી સંવત્ ૧૫૭૦ માં બીજા નામે વેષધરે “બીજા” નામે મત કાઢયે. અને સંવત્ ૧૫૨ માં રૂપચંદ સરાણે સ્વયમેવ વેષ પહેરી “નાગરીલુંપક”મત કાઢયે. તેણે પ્રતિમાનું ઉત્થાપન કર્યું નહીં. લંકામાંથી પણ ઉતરાધી વગેરે લંકાએ ફરી પ્રતિમાને માનવા લાગ્યા.
૧. લેકામતમાંથી સંવત ૧૭૯ માં સુરતનિવાસી વેરા વીરજીની બેટી ફૂલાંબાઈએ એળેલીધેલ પુત્ર લવજીએ (લેકામતના પિતાના ગુરૂને કેટલીક વાત કહીને, સ્વયં નીકળીને, સાથે બીજાને લઈ મોઢા ઉપર કપડું બાંધી ) જીદે મત કાઢયે. જે
For Private and Personal Use Only