________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
મહાગિરિ, તથા
૭ શ્રીસ્થૂલભદ્રસ્વામી. ૮ શ્રી આર્ય સુહસ્તિસૂરિ. ૯ શ્રીબહુલ, અને ખલિસ્સહ. ૧૦ શ્રીસ્વાતિસૂરિ, ૧૧ શ્રીશ્યામાચાર્ય. ૧૨ શ્રીશાંડિલાચાર્ય. ૧૩ શ્રીજીતધર. ૧૪ શ્રીઆર્ય સમુદ્ર, ૧૫ શ્રામગુ. ૧૬ શ્રીઆર્યન દીલક્ષણ. ૧૭ શ્રીઆ - નાગહસ્તિ, ૧૮ શ્રીરેવતીનક્ષત્ર. ૧૯ શ્રીસિ’હાચાર્ય. ૨૦ શ્રીસ્કદિલાચાય. ૨૧ શ્રીહેમવત. ૨૨ શ્રીનાગાજુન. ૨૩ શ્રીગોવિદ્યવાચક, ૨૪ શ્રીભૂતન્નિ. ૨૫ શ્રીલેાહિતાચાર્યું. ૨૬ શ્રીષ્યગણિ. ૨૭ શ્રીદેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ.
૨૦ વીશમી પાટ ઉપર જે સ્ફઢિલાચાર્ય. લખ્યા છે, તે કાઈ કાઈ પટ્ટાવલીમાં ચાવીશમી પાટ ઉપર લખેલ છે. કારણકે તે પટ્ટાવલી લખનારે શ્રીમહાવીરસ્વામીથી પટ્ટાવલી લખવી રારૂ કરી છે, અને ૧ શ્રીસદ્રખાહુસ્વામી. ૨ શ્રીઆર્ય સુહસ્તિસૂરિ અને ૩ શ્રીમલિસ્સહરિ. એ ત્રણે આચાર્યોને જુદી જુદી
પાટ ઉપર લખ્યા છે.
For Private and Personal Use Only