________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) ૨૩ ત્રેવીશમી પાટ ઉપર જે શ્રીગોવિંદવાચક લખ્યા છે, તે કઈ કઈ સ્થાને લખવામાં આવેલ નથી.
૧૫ શ્રીવાસેનસૂરિ શ્રીવીરાત ૬૨૦ વર્ષે સ્વર્ગ. તેઓના સમયમાં ત્રીજે બારવણી કાલ પડયો, કે જે શ્રીવાસ્વામીના અંત સમયમાં વિદ્યમાન હતે. ૫. શ્રીવીરાત્ ૫૪૮ વર્ષે. શ્રીગુણાચાર્ય, વૈરાશિકના જીિતવાવાલા થયા.
શ્રીવીરાત્ પપ૩ ભદ્રગુપ્તાચાર્ય શ્રીવીરાત્ પર૫ શ્રી શત્રુંજયતીર્થો છેદ શ્રીવીરાત્ ૧૭૦ જાવડશાહે શત્રુંજયતીર્થને ઉદ્ધાર કર્યો. શ્રી વીરાત્ ૧૭ શ્રીઆર્યરક્ષિતસૂરિ. શ્રીવીરાત ૬૧૬ છસોલમાં દુર્બલિકા પુપાચાર્ય શ્રીવીરાત્ ૫૫ વર્ષે કરંટન નગરમાં, તથા સત્યપુરમાંનાહડમંત્રીના બનાવેલા જીનમંદિરમાં શ્રીજઝકસૂરિએ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તેમ પટ્ટાવલી આદિ ગ્રંથમાં કહ્યું છે.
૨. શ્રીવાસેનસૂરિના ચાર શિષ્ય થયા. ૧ શ્રી ચંદ્રસૂરિ. તેનાથી ચંદ્રકુલ નીકળ્યું. ૨ શ્રીનાગેન્દ્રસૂરિ
For Private and Personal Use Only