________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ) ૨. વિક્રમાત્ ૧૨૫૦ આગમીયા મત નીકળે.
૪૩ શ્રી મુનિરત્નસૂરિ (કઈ કઈ પટ્ટાવલીમાં મુનિરત્નસૂરિને ઠેકાણે મણિરત્નસૂરિનામ લખ્યું છે.) તથા શ્રી પ્રભસૂરિ અને શ્રીમણિરત્નસૂરિ બને શ્રીવિજયસિંહસૂરિની પાટ ઉપર હેવાથી એક જ નંબરમાં લખેલ છે.).
૪૪ શ્રીજગચંદ્રસૂરિ વિક્રમ સંવત્ ૧૨૮૫ માં થયા. આ આચાર્યશ્રીનું ઘણું આકરૂં તપ દેખીને ચિજોડના રાણાએ તપાગચ્છ નામ આપ્યું. આ નિગ્રંથ ગચ્છનું છઠું નામ થયું.
પ્રાચીન સંસ્કૃત પટ્ટાવલીમાં નીચે પ્રમાણે લખે છે. ૪૩ શ્રીજગચંદ્રસૂરિ. વરાત્ ૧૭૫૫ વર્ષે શ્રી વિક્રમાત્ ૧૨૮૫ વર્ષે ૧૨ વર્ષ આચામ્પતપ: કરણાત્ તપાગચ્છ નામ જાત, ચાવજીવ ચતુર્થ પ્રત્યાખ્યાન, ઉત્તરપારણુક દિને આચાર્મ્સ, ચાવજીવ વિકૃતિ પ્રત્યા
ખ્યાન, આઘાટે શારદાવણ. ૩૨૮ શપનક જયેન ભૂપાલદત્ત હીરલા જગઐતિ બિરૂદ, મહાભાગ્ય
For Private and Personal Use Only